'Full Speech: PM Modi Lauch Fit India Movement'

36:53 Jan 23, 2022
'રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sports Day)ના અવસરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો શુભારંભ કર્યો. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમથી દેશ અને દુનિયાને સારા સ્વાસ્થ્યનો સંદેશ આપવા માટે ચલાવવામાં આવી રહેલા આ કેમ્પેઈનનો પીએમ મોદીએ શુભારંભ કર્યો. આ દરમિયાન કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક હાજર રહ્યાં. કાર્યક્રમમાં ખેલ અને મનોરંજન જગતની અનેક હસ્તીઓ પણ હાજર છે.' 

Tags: sports day , Fit India Movement , PM Modi , ગુજરાતી સમાચાર , Indira Gandhi stadium , ખેલ દિવસ , સ્પોર્ટ્સ દિવસ , નરેન્દ્ર મોદી , પીએમ મોદી , વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ઝી ન્યૂઝ ગુજરાતી , ઝી ન્યૂઝ , ગુજરાતી ન્યૂઝ

See also:

comments